NHS સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ ચાલુ કરવી,
Continuing NHS health care services,
અસમર્થતા, ગંભીર માંદગી કે હોસ્પિટલમાંની સારવારને પરિણામે
સ્થાનિક ધોરણ મુજબ તમારી યોગ્યતા સ્વીકારાય તો, આપ વિવિધ સ્થાનોમાં સેવાઓ પ્રાપ્ત કરી શકો છો - હોસ્પિટલમાં, ઘર પર, કાળજી ગૃહમાં, ડે હોસ્પિટલ કે ડે સેન્ટરમાં કે હોસ્પાઇસ માં. સરકારનું માર્ગદર્શન ચોખવટ કરે છે કે NHSમાં સ્વાસ્થ્યની સંભાળ ચાલુ રાખવા માટે કેરની વ્યવસ્થા કરવી એ અગત્યનું નથી.
સેવાઓ સમાવિષ્ટ કરેઃ
- પૂર્ણરીતે ફાળાવાળી NHS સ્વાસ્થ્ય કાળજી, કાળજી ગૃહમાં કે અન્ય ગોઠવણ ચાલુ કરવી;
- પુનઃસ્થાપન અને માંદગીમાંથી સાજા થવા માટે સેવાઓ;
- ઉપશામક કાળજી;
- વિરામ સ્વાસ્થ્ય કાળજી;
- સ્વાસ્થ્ય માટે નિષ્ણાંતની મદદ;
- સ્વાસ્થ્ય કાળજી માટે ખાસ સાધન;
- નિષ્ણાંત પરિવહન.
કાળજી ગૃહમાં કે અન્ય ગોઠવણમાં સંપૂર્ણ સહાયવાળી NHS કાળજી ચાલુ કરવી
જો તમારો ક્યાસ આવાસ અને વ્યક્તિગત કાળજી માટેનો હોવાનો પરંતુ પ્રાથમિક આવશ્યકતા સ્વાસ્થ્ય કાળજી માટે કરાય તો, તમારી કાળજીની જવાબદારી અને ફાળો NHS દ્વારાનો રહેશે.
ઘણાં ઉદાહરણોમાં, આ કાળજી કાળજીગૃહમાં પુરી પડાય છે અને બધા મુલ્યો-આવાસ, વ્યક્તિગત કાળજી અને પરચારિકા કાળજી- PCT (પ્રાયમરી કેર ટ્રસ્ટ)ની જવાબદારી રહે છે. જો કે કાળજી કાળજી ગૃહમાં પરિચારિકા કાળજી, હોસ્પિટલ, હોસ્પાઇસ કે ઘર પર પુરી પડાય.
પુનઃસ્થાપન અને પુનઃપ્રાપ્તિ સેવાઓ
પુનઃસ્થાપન અને પુનઃપ્રાપ્તિ સેવાઓ તમારી પુનઃ પ્રાપ્તિને પ્રોત્સાહન આપવા અને તમારી સ્વતંત્રતાને અધિકતમ કરવા શક્ય હોવી જોઇએ અને જો તમે મોટી વાઢકાપ હેઠળ રહયાં હોવ, હૃદયના હુમલાથી પીડાયા હોય, કે સ્ટ્રોક આવ્યો હોય કે લાંબા-ગાળાની માંદગીનો તીવ્ર પ્રકરણ રહ્યો હોય ત્યારે પ્રસ્તાવિત કરાય. સેવાઓ સપ્તાહો કે મહિનાઓ માટે ચાલુ રહે અને વાચા સહાયતા માટે વાચા ઉપચાર કે ગળાનો ઉપચાર ગતિશીલતા સાથે સહાય માટે ફિઝીયો થેરપિસ્ટ કે ડેકસ્ટેરીટી કે ઓક્યુપેશનલ થેરેપી બંધ બેસતી સહાયનો ઉચિત ઉપયોગને આળેખવા અને પ્રોત્સાહન અને ઘર પર અપનાવવા માટે. તે પુનઃ પ્રાપ્તિના ગાળાને આવરે ગહન અસ્પતાલ ચિકિત્સા બાદ તમને તમારા વિશ્વાસના આવરે પુનઃલાભ અને ઘરે પાછા ફરવાના સમયગાળાને આવરે.
વચગાળાની કાળજી સમાન ભૂમિકાની ભરપાઇ કરવાના આશયથી હોય પરંતુ તે ખાસ કરીને સમય મર્યાદાવાળી હોય.
ઉપશામક કાળજી
આ પરિભાષા બહુ-વ્યાવસાયીક ટુકડી દ્વારા વર્ણવાએલ કાળજી માટે વપરાય છે. જ્યારે જીવ-જોખમનો રોગ ચિકિત્સાની પ્રતિક્રિયા ન આપતો હોચ ત્યારે વિરામ ઉપશામક સેવાઓ તમને સુવિધાપૂર્ણ રાખવા અને તમારા અને તમારા પરિવાર માટે સર્વોત્તમ ગુણવત્તાવાળા જીવનની ખાતરી કરાવવા આકારએલ છે. તેથી તે દુઃખાવા અને અન્ય શારીરિક લક્ષણોને કાબુમાં રાખવા અને સંચાલન કરવાને આવરે.
આવી કાળજીનું મહત્વપૂર્ણ પાસુ માંદગી દરમ્યાન અને તેના પછી લાગણીશીલ આધાર પુરો પાડવાનો છે. અંત સમય આવેલ માંદા કેન્સરના રોગીઓ અને તેમના પરિવારો ને આધાર પુરો પાડી શકતી કલ્યાણકારી ઉપયોગી સંસ્થાઓની વિગતો માટેનો વિભાગ જુઓ.
વિરામ સ્વાસ્થ્ય કાળજી
Respite સ્વાસ્થ્ય કાળજી કોઇકના જે સાધારણ રીતે ઘર પર કાળજી સામાન્યરીતે સંબંધી કે નજીકના મિત્ર દ્વારા લેવાતી કાળજીના સમયુનું વર્ણન કરે છે તે તેઓના સામાન્ય કાળજી રાખનાર માંદા હોયકે કાળજી રાખનારને વિરામ આપવા માટે પુરી પડાય.
જો તમે સ્થાનિક PCTની સ્વાસ્થ્ય કાળજીની યોગ્યતાના માપદંડને મેળ ન ખાતા હોવ તો, વિરામ કાળજી હજી પણ સ્થાનિક પ્રાધિકરણ દ્વારા ગોઠવી શકાય છે. આવા ઉદાહરણમાં તમને કાળજી માટે ચુકવણી કરવાનું કહેવામાં આવે. જો સ્થાનિક પ્રાધિકરણ તમને વિરામ કાળજી માટે ચુકવણી કરવાનુ કહે અને તમારી કાળજીની વ્યવસ્થા નર્સીંગહોમમાં કરે તો, NHS એ તમારા પરિચારક કાળજી ઘટકની ચુકવણીની જવાબદારી લેવી જોઇશે. NHS ખપ પુરતા સ્તરની વિરામ સ્વાસ્થ્ય કાળજીની વ્યવસ્થા અને ફાળો આપવો જ જોઇએ, ખાસ કરીને તેઓ જેઓને વિરામ કાળજી સમય દરમ્યાન આવશ્યકતા હોય અથવા સક્રિય પુર્નવાસ દ્વારા લાભ થઇ શકે.
ક્રોસરોડસ, એક સ્વયંસેવી, કલ્યાણકારી વ્યવસ્થાપન, પણ વિરામ કાળજી સહાયની વ્યવસ્થા કરી શકે-ઘરેલુ કરતાં-કાંતો સામાજીક સેવાઓની સંલગ્નતા સાથે અથવા સિવાય. તમને આ સેવાઓ માટે ચુકવણી કરવાનું કહી શકાય. સંપર્ક વિગતો માટે અને જોવા માટે કે તમારા વિસ્તારમાં આ સેવાની પ્રસ્તુતિ છે કે કેમ જુઓ “યુઝફુલ ઓર્ગેનાઇઝેશન” ઉપયોગી વ્યવસ્થાપન.
નિષ્ણાંત પરિવહન
એમ્બ્યુલન્સીસ અથવા નિષ્ણાંત પરિવહનના અન્ય રૂપોનો ઉપયોગ કરાય, જો તમારી ચિકિત્સકીય પરિસ્થિતિને ખાસ સ્વાસ્થ્ય કાળજી સારવાર પ્રાપ્ત કરવા તેની આવશ્યકતા હોય તો. આ સમાવિષ્ટ કરોઃ
- હોસ્પિટલ અથવા હોસ્પાઇસ અવર-જવર માટે પરિવહન;
- કાળજીગૃહનું આકસ્મિકતા પ્રવેશ જ્યાં બનેલુ હોય ત્યાં સુધીનું પરિવહન;
- ઘર પર રહેતા અથવા કાળજી ગૃહ પર રહેતા લોકો માટે સ્વાસ્થ્ય કાળજી સગવડો માટે અનાકસ્મિકતા અવર-જવર પરિવહન.
આવુ પરિવહન તમારા વિસ્તારમાં સંલગ્ન સ્વાસ્થ્યકાળજી વ્યવસાયીઓ દ્વારા મંજૂર અને વ્યવસ્થાપન કરાય છે.
નિષ્ણાંત સ્વાસ્થ્ય કાળજી આધાર અને ઉપકરણ
જો તમે તેની આવશ્યકતા હોવા માટે ક્યાસ કઢાયેલ હોવ, અન્ય સેવાઓ જે તમે નિઃશુલ્ક પ્રાપ્ત કરવા યોગ્ય છો:
- પ્રસંગોપાત ચાલુ રહેતી નિષ્ણાંત ચિકિત્સકીય સલાહ કે સારવાર;
- નિષ્ણાંત કાળજી જેવી કે બ્રહ્મચર્ચ સલાહ, સ્ટોમા કેર, ડાયાબેટીક સલાહ અથવા સમુદાય સેવાઓ જેમ કે ફિઝીયોથેરાપી, સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરેપી અને ચીરોપોડી;
- કોન્ટીનેન્સ પેડ્સ લાગતાવળગતા ઉપકરણ અને નર્સીંગ સહાયતાઓ;
- કમોડ્સ, પ્રેસર સોર, પુનઃવિતરીત ઉપકરણો સહિતની સમુદાય ઉપકરણ સેવાઓની શ્રેણી;
- નિષ્ણાંત ચિતિત્સકીય અને નર્સીંગ ઉપકરણ જેમકે નિષ્ણાંત ખોરાક લેવાના ઉપકરણ પ્રિસ્ક્રીપ્શન ઉપર ઉપલબ્ધ ન હોય અને સામાન્યરીતે હોસ્પિટલ દ્વારા જ ઉપલબ્ધ હોય.
પ્રાથમિક કાળજી માટે આવશ્યક ચાલતી અને સામુદાયીક સ્વાસ્થ્ય સેવાઓ
તમે ક્યાં રહો છોની પરવાહ સિવાય, તમને ક્યારેક GP પાસે જવાની આવશ્યકતા પડે અને અન્ય સમુદાય સ્વાસ્થ્ય સેવાઓ જેવીકે દંતચિકિત્સક અથવા ઑપ્ટીશીયન.
જ્યારે તમે તમારા પોતાના ઘરમાં રહેતાં પ્રાપ્ત કરતાં હતાં તેવી જ સેવાઓ માટે કાળજી ગૃહ અથવા આશ્રયના આવાસમાં તમો એ GP પ્રેક્ટીસ સાથે નોંધવવુ અને પ્રાપ્ત કરવી આ ગોઠવણોમાં આ સેવાઓ માટે કોઇ અતિરિક્ત શુલ્ક નથી. તમારી દંત ચિકિત્સક અથવા ચશ્માનવીસ સુધીની પહોંચ હંમેશા હોવી જોઇએ. જો સ્વાસ્થ્ય કારણોસર તમે તેમના સ્થાને મુલાકાત કરવા અસમર્થ હોવ તો, ઘર પર મુલાકાત માટેના અતિરિક્ત શુલ્ક ન હોવા જોઇએ. ઘણાં કિસ્સાઓમાં, તમારે નિષ્ણાંત ઉપકરણની પહોંચના સંદર્ભમાં તેઓના સ્થાન સુધી મુલાકાત માટે જવું પડે.
નોંધઃ ‘NHS ફાળાવાળી નોંધાએલ પરિચારિકા કાળજી અથવા વચગાળાની કાળજી જ નિરંતર સ્વાસ્થ્ય આવશ્યકતાઓ વાળા કેટલાક માટે વિકલ્પ હોય. તેઓ નિરંતર NHS સ્વાસ્થ્ય કાળજી સેવાઓના વર્ગમાં નથી આવતા.
ઉપયોગી વ્યવસ્થાપન
કમીશન ફોર સોશ્યલ કેર ઈન્સપેકશન (CSCI), 33 Greycoat Street, London SW1P 2QF, હેલ્પલાઇન 0845 015 0120 (સ્થાનિક કોલ દર), વેબસાઇટ: www.csci.org.uk. CSCI (“સી-સ્કાય તરીકે પણ ઓળખાવાય છે) ઇંગ્લેન્ડમાંના કાળજી ગૃહો સહિત કાળજી સેવાઓની નોંધણી અને તપાસ માટે જવાબદાર છે. જો કાળજી ગૃહમાં પુરી પડાતી કાળજી થી તમે નાખુશ હો તો તમે કમીશનને ફરિયાદ કરી શકો છો. જો તમે હેલ્પલાઈનનો સંપર્ક કરશો તો, તે તમને તમારા વિસ્તારમાં ગૃહ માટેના જવાબદાર કાર્યાલયના સંપર્કની વિગતો આપવા સમર્થ હશે.
સ્વાસ્થ્ય કાળજી મંડળ, Finsbury Tower, 103-105 Bunhill Row, London EC1Y 8TG, ટેલી: 020 7448 9200, વેબસાઇટ: www.healthcarecommission.org.uk ઈમેલ: [email protected] સ્વાસ્થ્ય કાળજી મંડળ ઈંગ્લેન્ડમાં NHS, ખાનગી સ્વયંસેવી સ્વાસ્થ્ય કાળજી માટે નિયામક છે.
તેમની ઈંગ્લેન્ડમાં સ્વાસ્થ્ય કાળજીની ગુણવત્તા સુધારવાની જવાબદારી સમજાવતી તેમની વેબસાઇટની બહોળી શ્રેણી છે. તેમાં સ્થાનિક NHS સેવાઓના મંતવ્યોને પરિણામે ઉત્પન્ન થયેલ અહેવાલો, રોગીની મોજણી અને NHS વ્યવસ્થાપનોની કાબેલિયત વિષે માહિતિ પણ હોય છે.
હેલ્થ સર્વીસ ઓમ્બુડસમેન, Millbank Tower, Millbank, London SW1P 4QP, ટેલી: 020 7217 4051, પૂછપરછ: 0845 015 4033 (સ્થાનિક કોલ દર), વેબાસાઇટઃ www.ombudsman.org.uk. ઓમ્બુડસમેન દ્વારા પ્રકાશિત અહેવાલ વેબસાઇટ ઉપર પુરેપુરો વાંચી શકાય છે અથવા ઈન્કવાયરી લાઈનને ફોન કરી ખરીદી શકાય છે.
NHS ડાયરેક્ટ, 0845 46 47 (સ્થાનિક કોલ દર), એ 24 ક્લાક NHS હેલ્પલાઇન છે. તે ઈંગ્લેન્ડમાં SHA અને PCT દ્વારા આવરી લેવાયેલ દરેક ક્ષેત્ર ઉપર વિગતો આવી શકે છે. તે NHS અને તમારા સ્થાનિક પેશન્ટ એડવાઈસ એન્ડ લીયેઝન સર્વીસ (PALS) ના સંપર્કની વિગતો પણ આપી શકે છે.
ન્યાયીક વ્યવસાયનુ કાર્યાલય, Fleetbank House, 2-6 Salisbury Square, London EC4Y 8JX, ટેલી: 020 7211 8000, કન્ઝુમર હેલ્પલાઇન 08457 22 44 99 (સ્થાનિક કોલ દર), વેબસાઈટ: www.oft.gov.uk. OFT PO Box 366, Hayes UB3 1XB ને લખી ધ બુકલેટ ફેર ટર્મસ ફોર કેર નો ઓર્ડર કરી શકાય છે. અથવા 0870 60 60 321 ને ફોન કરી ને (રાષ્ટ્રીય કોલ દર).
હોસ્પાઇસ માહિતી, હોસ્પાઈસ ને સહાય, હોસ્પાઇસ માહિતી Hospice House, 34-44 Britannia Street, London WC1X 9JG, ટેલી: 0870 903 3 903 (રાષ્ટ્રીય કોલ દર), વેબસાઇટ: www.hospiceinformation.info/index.asp. હોસ્પાઇસ માહિતી એસટિ ક્રિસ્ટોફરના હોસ્પાઇસ અને હોસ્પાઇસ વચ્ચેની ભાગીદારી છે અને જનતા અને વ્યવસાયીયોને યુકે અને આંતરરાષ્ટ્રીય રોગ ઉપશમન કાળજી પુછપરછ સેવાની પ્રસ્તુતિ કરે છે.
મેકમિલન કેન્સર રીલીફ, 89 Albert Embankment, London SE1 7UQ. કેન્સરલાઇન 0808 808 2020 (મફત કોલ), વેબસાઇટ: www.macmillan.org.uk. મેકમિલન મેકમિલન પરિચારિકાઓ અને અન્ય સ્વાસ્થ્ય વ્યવસાયીઓના રૂપમાં નિષ્ણાંત આધાર પુરો પાડી શકે છે. તેની પાસે રોગીની ગ્રાન્ટ સેવા છે અને તેની મફત ફોન હેલ્પલાઇન, કેન્સર લાઇન દ્વારા માહિતી અને લાગણીશીલ ટેકો પુરો પાડી શકે છે.
મેરી ક્યુરી કેન્સર કેર, 89 Albert Embankment, London SE1 7TP, ટેલી: 020 7599 7777, વેબસાઇટ: www.mariecurie.org.uk. મેરી ક્યુરી કેન્સર કેર કેન્સરથી પીડાતાઓ અને તેમના પરિવારોની તેઓના પોતાના ઘરોમાં હોસ્પાઇસ દ્વારા યુનાઇટેડ કિંગડમ ભરમાં સહાય પુરી પાડે છે. મેરી ક્યુરી કેન્સર ઈન્સ્ટીટ્યુટ દ્વારા તે કેન્સર અને તેના કારણોના અધિક જ્ઞાન માટે સંલગ્ન છે.
ક્રોસરોડસ –કાળજી રાખનારાઓ માટે કાળજી, 10 Regent Place, Rugby, Warwickshire CV21 2PN, ટેલી: 0845 450 0350 (સ્થાનિક કોલ દર), વેબસાઇટઃwww.crossroads.org.uk. આ કાળજી રાખનારાને દોરવતી યોજના ઈંગ્લેન્ડ અને વેલ્સ ભરમાં 200થી અધિક સ્વતંત્ર ક્રોસરોડ્સ યોજનાઓ સાથે છે.
તેઓ વ્યાવહારિક કાળજી નિયમિત પારિવારિક કાળજી રાખનારનું સ્થાન લેવા પ્રશિક્ષિત કાળજી ઉપસ્થિત કરનાર પુરા પાડે છે. સપ્તાહમાં એક ક્લાક જેટલા થોડા સમયથી લઈ રાતભરના રોકાણ કે રજાના દિવસના વિરામનો સમાવેશ કરતાં હોઇ શકે છે. દરેક યોજના દ્વારા પુરી પડાતી સેવાની શ્રેણી સ્થાનિક આવશ્યકતા અને ઉપલબ્ધ ફાળા ઉપર આધાર રાખે છે.
NHS સેવાઓ પ્રાપ્ત કરવાની યોગ્યતા ચિકિત્સકીય આવશ્યકતા ઉપર આધારિત છે. કોઇપણ NHS સ્વાસ્થ્ય કાળજી સેવાઓ ચાલુ કરવા તમે યોગ્ય છો કે કેમ તે નક્કી કરવા, તમારી આવશ્યકતાઓનો ક્યાસ કઢાશે અને પછી તમારા PCT ના યોગ્યતા માપદંડ દ્વારા તેની સરખામણી થશે. જો તમે માપદંડ ઉપર ખરા ઉતરશો અને તમારી આવશ્યકતા કાળજીગૃહમાં સર્વોત્તમ મેળ ખાશે, NHS બધા જ કાળજી ગૃહ મુલ્યોને પહોંચશે ફક્ત સ્વાસ્થ્ય કાળજી મુલ્યોને જ નહિ. જો તમે એ જાણવા ઈચ્છતા હો કે કયા PCT (પ્રાયમરી કેર ટ્રસ્ટ) વિસ્તારમાં આપ વસો છો અને એ રીતે ક્યા SHA (સ્ટ્રેટેજીક હેલ્થ ઓથોરીટીઝ) યોગ્યતા માંપદંડ લાગુ પડશે, NHS ડાયરેક્ટ (08465 4647 ઉપર) તમને જણાવવા સમર્થ છે. તેઓ તમારા SHA કે PCT ના સંપર્કની વિગતો પણ પૂરી પાડી શકશે.
This document was provided by Age Concern, May 2004. www.ageconcern.org.uk