Immigration
Immigration
- અસાઇલમ બારામાં સારી સલાહ કેવી રીતે મેળવવી
-
ઘણીવાર હોમ ઑફિસ ભૂલો કરે છે અને વગર સલાહે આપને તે ભૂલોનો ખ્યાલ પણ નહીં આવે યા તેઓને કેવી રીતે પડકારવાં તેની જાણકારી નહી હોય. હિતેચ્છુ મિત્રો આપને સલાહ આપી શકે છે, પરંતુ સિસ્ટમ વારંવાર બદલાતી રહે છે, તેથી આપે કાયમ યોગ્ય કાનૂની સલાહ મેળવી લેવી જોઇએ.
http://www.multikulti.org.uk/gu/immigration/how-to-get-good-asylum-advice/
- અસાઇલમ માગવા વિશે
-
અસાઇલમ ઈચ્છનારાઓએ જાણવા જેવી મુખ્ય બાબતો આ પત્રિકામાં સમજાવવામાં આવી છે. તમારી સાથે શું થશે તે તમારા ખાસ સંજોગો અને યુકે સરકાર કઇ કાર્યવાહી કરશે એના ઉપર આધાર રાખે છે. બને એટલી વહેલી તકે તમારા કેસ બારામાં નિષ્ણાત સલાહ લઇ લેવી.
http://www.multikulti.org.uk/gu/immigration/claiming-asylum/
- અસાઇલમ માગવા વિશે: રાહ જોઇ રહ્યા હો તે દરમ્યાનના તમારા અધિકાર
-
આધાર કેવી રીતે માગવો, શું મળી શકે છે, તમને ક્યાં આવાસ આપવામાં આવશે, આધાર ક્યારે અટકી જશે વિગેરે વિગેરે આ પત્રિકામાં આપેલ છે.
http://www.multikulti.org.uk/gu/immigration/claiming-asylum-your-right-while-you-are-waiti/
- અસાઇલમ માગવા વિશે: હું જ્યારે અરજી કરૂં ત્યારે શું થાય?
-
આ પ્રક્રિયાના તબક્કાઓ હોય છે, અને તમારી અરજી ઉપર કાર્યવાહી ચાલી રહી હોય તે દરમ્યાન ઘણી બિનાઓ બનશે. બધી અરજીઓ માટેની કાર્યવાહી એક સમાન નથી હોતી.
http://www.multikulti.org.uk/gu/immigration/claiming-asylum-what-happens-when-i-apply/
- અસાઇલમ માગવાનું પરિણામ શું આવશે?
-
આ પત્રિકા સમજાવે છે કે તમને ત્રણમાંથી કયો દરજ્જો આપવામાં આવશે અને તમારી અરજી નકારવામાં આવે તો શું કરવું.
http://www.multikulti.org.uk/gu/immigration/what-will-be-the-outcome-of-claiming-asylum/
- આપ યુ.કે.માં આશ્રય માગનાર કોઇ મહિલા છો?
-
આશ્રય માગી રહેલ સ્ત્રીઓની મદદ માટે આ પત્રિકા છે.
http://www.multikulti.org.uk/gu/immigration/are-you-a-woman-seeking-asylum-in-the-uk/
- ઇમીગ્રેશન (વસાહત)ને લગતી સમસ્યાઓમાં સહાય
-
ઇમીગ્રેશનના નિયંત્રણો, ઇમીગ્રેશન યા રાષ્ટ્રિયતાને લગતી સલાહની જરૂર પડે એવી સમસ્યાઓ, ઇમીગ્રેશન સલાહકારોની નોંધણી, મદદ કરી શકતી હોય એવી રાષ્ટ્રવ્યાપી સંસ્થાઓ, પ્રાઇવેટ પ્રૅક્ટિસ કરી રહેલા વકીલો, સ્થાનિક (લોકલ) મદદ
http://www.multikulti.org.uk/gu/immigration/help-with-immigration-problem/
- ઇમીગ્રેશન બારામાં વારંવાર પૂછાતા પ્રશ્નો
-
આ માહિતી ઇન્ગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં લાગુ પડે છે.
http://www.multikulti.org.uk/gu/immigration/frequently-asked-questions-about-immigration/
- ઘરકામ કરનારાઓ
-
તમારા એમ્પ્લોયરની સાથે, એનું ઘરકામ કરવા અર્થે તમે યુનાઇટેડ કિંગ્ડમ આવતા હો તો તમારી પાસે શું જાણકારી હોવી જોઇએ તે આ પત્રિકામાં સમજાવવામાં આવ્યું છે. એ ફક્ત માર્ગદર્શક બની રહેશે અને એનો ધ્યેય છે વારંવાર પુછાતા સવાલોના ઉત્તર આપવાનો.
http://www.multikulti.org.uk/gu/immigration/domestic-workers/
- દત્તક લીધેલ બાળકો
-
દત્તક લીધેલ બાળકો એના યુનાઇટેડ કિંગ્ડમ-સ્થિત માબાપ યા કોઇ એક માવતર પાસે રહેવા આવતા હોય તો એને લાગુ પડતા ઇમીગ્રેશનના નિયમો આ પત્રિકામાં સમજાવવામાં આવ્યા છે.
http://www.multikulti.org.uk/gu/immigration/adopted-children/
- મારી લૈંગિકતાને લીધે મને નિર્વાસિત તરીકે પાત્રતા મળી શકે કે કેમ?
-
લૈંગિકતાને લીધે મને નિર્વાસિત તરીકે પાત્રતા મળશે કે કેમ એના વિશે આ પત્રિકામાં માહિતી મળશે.
http://www.multikulti.org.uk/gu/immigration/is-it-possible-to-qualify-as-a-refugee-on-the/
- મારે યુકે માં કામધંધો કરવો હોય તો?
-
તમારે યુકેમાં કામધંધા અર્થે રોકાવું હોય તો સામાન્યતઃ તમને વર્ક પર્મિટ (કામધંધો કરવાનો પરવાનો) ની જરૂર પડશે. અહીંની કોઇ કંપની તમને નોકરીએ રાખવા માગતી હોય તો એ કંપનીએ વર્ક પર્મિટ માટે અરજી કરવાની હોય છે, તમારે નહીં.
http://www.multikulti.org.uk/gu/immigration/what-if-i-want-to-work-in-the-uk/
- મુલાકાતી પરિવારજનો
-
યુકેમાં વસતા પરિવારજનને મળવા આવવા માટે જેને વિઝા જોઈએ તેવા લોકો માટે આ પત્રિકા છે. એ સમજાવે છે કે અરજી કરતા અગાઉ શું ખ્યાલમાં રાખવું, અરજીનું શું થાય છે અને વિઝા નકારવામાં આવે તો અપીલ કેવી રીતે કરવી. પોતાને અહીં મળવા માટે પરિવારજનોને બોલાવવા માગતા હોય તેવા સ્પોન્સરોને પણ એ ઉપયોગી નીવડશે.
http://www.multikulti.org.uk/gu/immigration/family-visitors/
- યુકેમાં શરણાર્થીઓ માટે સહાય
-
તમે યુકેમાં શરણાર્થી હો તો તમારી અરજી ઉપર વિચારણા થતી હોય તે દરમ્યાન તમે અસાઇલમ સપોર્ટ – શરણાર્થીઓને માટેની ખાસ સહાય (ક્યાંક રહેવાની જગા તથા અન્ન અને વસ્ત્રો માટે પૈસા) – માગી શકો છો.
http://www.multikulti.org.uk/gu/immigration/support-for-asylum-seekers-in-the-uk/
- Information about spouses
-
This leaflet explains what the Immigration Rules say about husbands, wives, fiancés or fiancées coming to the United Kingdom with, or to join someone who is settled here.
http://www.multikulti.org.uk/gu/immigration/information-about-spouses/
- People who sponsor visitors
-
This leaflet explains what the Immigration Rules say about how you can sponsor a visitor and what you can do to support the application.
http://www.multikulti.org.uk/gu/immigration/people-who-sponsor-visitors/
- Refugees
-
Anybody who requires international protection can apply for asylum in the UK.
http://www.multikulti.org.uk/gu/immigration/refugees/
- Relatives Who Come to the United Kingdom
-
This leaflet explains what the Immigration Rules say about relatives (other than husbands, wives and children under 18) coming to the United Kingdom to join someone who is settled here.
http://www.multikulti.org.uk/gu/immigration/relatives-who-come-to-the-united-kingdom/
www.multikulti.org.uk