multikulti

Health

Health

Child Documents

'કોમ્યુનિટી કેર એસેસમેન્ટ' માટેની તૈયારી
જેમની ગ્રહણશક્તિ મંદ હોય તેવા લોકોને તેમ જ તેમની સંભાળ લેનારાઓને કોમ્યુનિટી કેર એસેસમેન્ટ નામની એક ખાસ આકારણી માટે જવાનું થાય ત્યારે તેમને મદદરૂપ બને એવી અમુક માહિતી આ પત્રિકામાં આપેલ છે.
http://www.multikulti.org.uk/gu/health/preparing-for-a-community-care/
એકટોપિક પ્રેગ્નેન્સી
એક્ટોપિક પ્રેગ્નન્સી સામાન્ય, જીવન-જોખમવાળી 100 સગર્ભાવસ્થામાંથી એકને અસર કરતી પરિસ્થિતિ છે. જ્યારે ફલિત ઈંડુ ગર્ભાશયના પોલાણની બહાર સ્થપાય ત્યારે ઉદભવે છે. જેમ જેમ ગર્ભાવસ્થા ઉછરતી જાય તે દુઃખાવા અને રક્તસ્રાવનું કારણ બને. એક્ટોપિક પ્રેગ્નન્સીના કારણો, એના પરિણામો, તથા એના લક્ષણો, તેમ જ એની સાથે કેવી રીતે નીપટવું એ આ પરિપત્રમાં સમજાવવામાં આવ્યું છે.
http://www.multikulti.org.uk/gu/health/ectopic-pregnancy/
એસ્પરજર સિન્ડ્રોમઃ આપણા માટે એનો અર્થ શું છે
એસ્પરજર સિન્ડ્રોમ એક અસમર્થતા છે જે ઓટીસ્ટીક સ્પેક્ટ્રમનો ભાગ છે. આનું નિદાન એવા લોકોને કરાય છે જેઓ અવારનવાર સ્પેક્ટ્રમના ‘ઉચ્ચ’ અંત સુધી માનવામાં આવે છે. આ ચોપાનિયામાં અમોએ વર્ણવ્યું છે કે કઈ રીતે એસ્પરજર સિન્ડ્રોમ (લક્ષણો) આપણને ચાલુ જીવનમાં અસર કરે છે, અને આપણને કેવી મદદ મળી શકે છે.
http://www.multikulti.org.uk/gu/health/asperger-syndrome-what-it-means-to-us/
ઓટીઝમ શું છે?
જો કે તે પ્રથમવાર 1943 માં ઓળખાવાઇ, ઓટીઝમ હજી પણ અજાણી અસમર્થતા સંબંધની છે. ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર્સે યુકે ભરમાં અંદાજે 500,000 ઉપરાંતના પરિવારોના જીવનને અસર કરી છે.
http://www.multikulti.org.uk/gu/health/what-is-autism/
કોમ્યુનિટી કેર – એક રૂપરેખા
કોમ્યુનિટી કેર, આકારણી, સંભાળના આયોજન તથા સમીક્ષા વિશેની માહિતી આ પત્રિકામાં આપેલી છે.
http://www.multikulti.org.uk/gu/health/community-care-an-overview/
ગોનોરરીઆ (પરમો), ક્લેમીડીઆ અને સિફિલિસ (ચાંદી)ના લક્ષણો, સારવાર અને હકીકતો
ચિહ્નો અને લક્ષણો, એ કેવી રીતે ફેલાય, મદદ માટે ક્યાં જવું, નિદાન અને ચિકિત્સા, એ બારામાં વધુ માહિતી આ પુસ્તિકામાંથી મળશે.
http://www.multikulti.org.uk/gu/health/gonorrhoea-chlamydia-and-syphilis-symptoms-tre/
પોસ્ટ-નેટલ ડિપ્રેશન (પ્રસૂતિ બાદનું ડિપ્રેશન)
દસ ટકાથી વધારે સ્ત્રીઓ સુવાવડ બાદ આ પોસ્ટ-નેટલ ડિપ્રેશન નામની પીડાદાયક હાલતની ભોગ બનતી હોય છે. પોસ્ટ-નેટલ ડિપ્રેશનથી પીડાતી સ્ત્રીઓ તેમ જ તેમના મિત્રો અને કુટુંબીઓ માટે આ પુસ્તિકા છે.
http://www.multikulti.org.uk/gu/health/post-natal-depression/
મંદ ગ્રહણશક્તિ
આ પત્રિકા મંદ ગ્રહણશક્તિ વિશે પરિચય આપે છે. યૂકેમાં પ્રવર્તી રહેલ અનેક ડિસેબિલિટીઓમાં મંદ ગ્રહણશક્તિનું પ્રમાણ ઘણું વધારે છે.
http://www.multikulti.org.uk/gu/health/learning-disability/
માનસિક ચોટ બાદની મનોવ્યથા
રોજની ચીલાચાલુ ઘટનાઓથી એકદમ જૂદી જ તરી આવે અને મગજને બેચેન કરી મૂકે એવી ઘટનાઓને આઘાતજનક ગણી શકાય. યાદ રહે કે તમારા જે પ્રત્યાઘાતો, પ્રતિભાવો છે તે આવા ટ્રૉમા પછી સહજ રીતે થાય છે જ, અને એને તમારી "નબળાઇ" કે "ગાંડપણ"ની નિશાની ના કહેવાય. આવા વિચારો/પ્રતિભાવોને તમે સમજી શકો એ આશયથી માનસશાસ્ત્રીઓએ આ પુસ્તિકા લખેલ છે, અને તમે મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકો એ માટેનું વ્યવહારૂ માર્ગદર્શન એમાંથી મળી રહેશે.
http://www.multikulti.org.uk/gu/health/post-traumatic-stress/
વૃદ્ધ લોક માટે ખાસ NHS સેવાઓ
સ્વાસ્થ્ય પ્રોત્સાહન અને માંદા સ્વાસ્થ્યનો બચાવ સ્વાસ્થ્યકાળજીના મહત્વપૂર્ણ હિસ્સા છે. વૃદ્ધ લોકોને સ્વસ્થ, સ્વતંત્ર જીવન જીવવાનું ચાલુ રાખવા સહાય અને ટેકો કરવા સંખ્યાબંધ પ્રારંભિક પગલાં ખુલ્લા મુકાયા છે.
http://www.multikulti.org.uk/gu/health/special-nhs-services-for-older-people/
વૃદ્ધલોકો માટે સ્વાસ્થ્ય મુલ્યો સાથેની સહાય
ઘણીખરી NHS ચિકિત્સા તો વિના મૂલ્યે મળે છે, છતાં અમુક બાબતોના દામ ચૂકવવા પડે છે. કોણ દામ ચૂકવવામાંથી બાકાત છે અને ઓછી આવકવાળાને અમુક બાબતોના દામ પેટે કેવી મદદ કે રાહત મળી શકે એ બારામાં માહિતી આ પત્રિકામાં આપેલ છે.
http://www.multikulti.org.uk/gu/health/help-with-health-costs-for-older-people/
સહવાસથી પ્રસરતા રોગનો પરિચય
સેક્સ્યુઅલી ટ્રાન્સ્મીટેડ ડીસીઝીસ એવા રોગો છે જે સેક્સ દરમ્યાન શારીરિક સંપર્ક થકી પ્રસરે છે. તે વાયરસ, બેક્ટેરીઆ અને પેરાસાઇટને કારણે થાય છે. તેઓમાં સમાનતા એ છે કે તે સહવાસ સંપર્કથી પ્રસરે છે.
http://www.multikulti.org.uk/gu/health/an-introduction-to-sexually-transmitted-diseas/
સ્વાસ્થ્ય વિશે જાગ્રતતા
સ્વાસ્થ્ય વિશેની જાગ્રતતા એટલે પોતાના શરીરના રૂપરંગ વિશે સભાન રહેવું, પોતાના શરીર માટે શું સ્વાભાવિક છે તેથી વાકેફ રહેવુ અને કાંઇ ફેરફાર થાય તો એ બાબતની નોંધ લેવી.
http://www.multikulti.org.uk/gu/health/health-awareness/
Caring for someone coming out of hospital
It can be a very worrying time if you are thinking about caring for someone who is coming out of hospital and who can no longer care for themselves in the same way as before.
http://www.multikulti.org.uk/gu/health/caring-for-someone-coming-out-of-hospital/
Getting products that help make someone’s life easier
There are lots of products – ranging from two-handled mugs to electric wheelchairs - that have been designed to help make the lives of disabled people easier.
http://www.multikulti.org.uk/gu/health/getting-products-that-help-make-someones-life/
HIV અને AIDS: પાયાની માહિતી
HIV અને AIDS શું છે, HIVનો ચેપ કોઇને કેવી રીતે લાગે, HIV-પરીક્ષણ શું હોય, અને એવી અન્ય બાબતો આ પુસ્તિકામાં સમજાવવામાં આવી છે.
http://www.multikulti.org.uk/gu/health/hiv-and-aids-basic-information/
Improve your mental wellbeing
This booklet explains what keeps people mentally well, why some people may be more prone to mental distress and what you can do to promote your mental wellbeing. It also suggests how you can care for someone who has mental health problems, while also looking after your own needs.
http://www.multikulti.org.uk/gu/health/improve-your-mental-wellbeing/
NHS સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ ચાલુ કરવી,
અસમર્થતા, ગંભીર માંદગી કે હોસ્પિટલમાંની સારવારને પરિણામે કન્ટીન્યુઇંગ કેર, ચાલુ રહેતી સંભાળ – આ એક સીધીસાદી સંજ્ઞા છે. એની વ્યાખ્યા છે: અસમર્થતા, અકસ્માત યા માંદગીને લીધે ઊભી થયેલી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોને લાંબા ગાળા માટે પહોંચી વળવા અર્થે અપાતી સંભાળ. ૧૮ વર્ષથી ઉપરનાંને NHS યા સોશિયલ સર્વિસીસ દ્વારા પૂરી પડાતી આ સંભાળ અનેક રૂપ ધારણ કરી શકે છે. કન્ટીન્યુઇંગ NHS હેલ્થ કેર: NHS અને માત્ર NHS દ્વારા પૂરી પડાતી સંભાળનું માળખું.
http://www.multikulti.org.uk/gu/health/continuing-nhs-health-care-services/
NHS સ્વાસ્થ્ય સંભાળઃ અસહમતીઓનો ઉકેલ
જો તમે NHS (એનએચએસ) સંભાળના માપદંડો પ્રમાણે યોગ્ય ન હો અથવા તમે જરૂરી નર્સીંગ સેવા બાબતમાં નક્કી કરાયેલા બૅન્ડ સાથે અસહમત હો તો આવી અસહમતીઓનો તબક્કાવાર ઉકેલ લાવવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન આ પત્રિકામાં આપવામાં આવેલ છે.
http://www.multikulti.org.uk/gu/health/nhs-health-care-resolving-disagreements/
Spinal Cord Injury – Early days
This leaflet explains what happens in the first few weeks after spinal cord injury.
http://www.multikulti.org.uk/gu/health/spinal-cord-injury-early-days/
The Spinal Injuries Association (SIA)
SIA believes there are approximately 40,000 people in the United Kingdom with spinal cord injury. The Spinal Injuries Association (SIA) is the national organization for spinal cord injured people and their families.
http://www.multikulti.org.uk/gu/health/the-spinal-injuries-association-sia/
www.multikulti.org.uk